True and False B group
Education
- Q. 4 માન્યતા ને મને તેને હિંદુ કહેવાય.
- Q. પૂર્વ જન્મ માં વીકમશી ખાચર સુરત ના સુથાર હતા .
- Q. મીન સરોવર કાશી માં આવેલું છે
- Q. ઘનશ્યામ પ્રભુ રાધા કૃષ્ણ મંદિર માં રામાયણ ની કથા સાંભળતા.
- Q. કમલેશ્વર મઠ શ્રીપુર માં આવેલ છે
- Q. સહજાનંદ સ્વામીએ રામાનંદ સ્વામી પાસે 3 વરદાન માગ્યાં.
- Q. આજ્ઞામાં 4 વસ્તુ માનવાની હોય છે
- Q. લાડુદાનજી એ 4 સંકલ્પો કર્યા.
- Q. લક્ષ્મીવાડી માં ગુણાતીતાનંદ સ્વામી લીલા છોડ જોઈ ને બેભાન થઈ ગયા.
- Q. ગુણાતીતાનંદ સ્વામી નો જન્મ ભાદરા ગામમાં થયો હતો .
OPEN