True and False
Education
- Q. વેદો 5 છે.
- Q. વિકમશી ખાચર નો જન્મ કારિયાણી ગામ માં થયો હતો
- Q. ઘનશ્યામ મહારાજ નો જન્મ અયોધ્યા માં થયો હતો
- Q. 11 વર્ષે ઘનશ્યામ મહારાજ એ ઘર નો ત્યાગ કર્યો હતો .
- Q. મઠ ની આવક 2 લાખ રૂપિયા હતી
- Q. રામાનંદ સ્વામી એ પીપલાણા ગામ માં નીલકંઠવર્ણી ને દીક્ષા આપી.
- Q. પર્વતભાઇ અગતરાઈ ગામ ના હતા
- Q. ભગવતસિંહ રામજી ઉપાસક હતા.
- Q. ઉપાસના માં 8 વસ્તુ માનવાની છે.
- Q. અવેરી એટલે ચોરી ના કરવી
OPEN